ક્રમ |
બેન્કિંગ સર્વિસ એરિયા |
વિગત |
નવા ચાર્જીસ (તા:૦૧/૦૬/૨૦૨૫) |
૧ |
ડુપ્લીકેટ પાસબુક ઓપનીંગ બેલેન્સ -અરજીની તારીખના બેલેન્સ સાથે ( Current /Opening Balance) |
– |
રૂ.૫૦/- + જી.એસ.ટી. નિયમોનુસાર |
૨ |
પહેલાની જૂની એન્ટ્રી માટે – સ્ટેટમેન્ટ આપવાનું ડુપ્લીકેટ સ્ટેટમેન્ટ આપવા સમયે |
– |
રૂ.૫૦/- + જી.એસ.ટી. નિયમોનુસાર |
૩ |
સ્ટોપ પેમેન્ટસ ઇન્ટ્રકશન ચાર્જીસ |
ઈન્સ્ટુમેન્ટ દીઠ – ફ્લેટ ચાર્જ સેવિંગ્સ ખાતું |
રૂ.૫૦/- અને મહતમ રૂ.૨૫૦/- (એકજ સમયે) + જી.એસ.ટી. નિયમોનુસાર |
|
|
કરન્ટ ખાતામાં |
રૂ.૧૦૦/- અને મહતમ રૂ.૫૦૦/- (એકજ સમયે) + જી.એસ.ટી. નિયમોનુસાર |
૪ |
ચેક રીટર્નનો ચાર્જ |
ઇનવર્ડ રીટર્ન લોકલ ચેક + પોસ્ટેજ આઉટવર્ડ ક્લીયરીંગ આઉટસ્ટેશન એક રીટર્ન આવતાં આઉટસ્ટેશન એક રીટર્ન થતા લોન સામે આવેલ વસુલાત ચેક રીટર્ન થતા |
આર્થિક કારણ – ( બેલેન્સના અભાવે ) રૂ.૪૦૦/- + જી.એસ.ટી. નિયમોનુસાર અન્ય કારણ – રૂ.૨૦૦/- + જી.એસ.ટી. નિયમોનુસાર |
૫ |
ગ્રાહકની લેખિત અરજીથી બેલેન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરી આપવાના ચાર્જિસ |
બધા ખાતાઓમાં ૧૨ મહિનાથી વધારે જૂની એન્ટ્રી માટે |
રૂ. ૧૦૦/- પ્રતિ સર્ટીફીકેટ + જી.એસ.ટી. નિયમોનુસાર |
૬ |
એકાઉન્ટ ક્લોઝર ( ખાતું બંધ થવું ) |
૧૨ મહિના પહેલા જો ખાતું બંધ કરાવવામાં આવે તેવા સંજોગોમાં |
_ નિ:શુલ્ક _ |
૭ |
ડીમાંડ ડ્રાફ્ટ / બેંકર્સ ચેક કેન્સલેશન ચાર્જ |
પ્રતિ ઈન્સ્ટુમેન્ટ |
રૂ.૫૦/- + જી.એસ.ટી. નિયમોનુસાર |
૮ |
નો ડ્યુ સર્ટીફીકેટ ઈશ્યુ ચાર્જીસ |
|
_ નિ:શુલ્ક _ |
૯ |
સોલ્વન્સી સર્ટીફીકેટ ઈશ્યુ ચાર્જીસ ( મજુર બાંધકામ મંડળીઓ માટે ) |
રૂ.૧,૦૦,૦૦૦/- સુધી રૂ.૧,૦૦,૦૦૦/- થી વધારે |
૧% + સર્વિસ ટેક્ષ ( જી.એસ.ટી.નિયમોનુસાર) |
૧૦ |
ડી.ડી./એમ.ટી/અન્ય બેંકના ચેક ઈશ્યુ ચાર્જીસ |
રૂ.૧ થી ૧,૦૦૦ સુધી રૂ.૧૦૦૧ થી ૧૦,૦૦૦/- સુધી રૂ ૧૦,૦૦૧ થી ઉપર |
મીનીમમ રૂ.૫૦/- ત્યારપછી ૨.૪૦% લેખે વધુમાં વધુ રૂ.૫૦૦/- + જી.એસ.ટી.નિયમોનુસાર |
૧૧ |
R.T.G.S ચાર્જીસ |
રૂ.૨ લાખ થી ૫ લાખ સુધી રૂ.૫ લાખથી વધારે |
_ નિ:શુલ્ક _ |
|
NEFT ચાર્જીસ |
રૂ. ૧ લાખ સુધી રૂ. ૧ લાખ થી રૂ ૨ લાખ સુધી રૂ ૨ લાખથી વધારે |
_ નિ:શુલ્ક _ |
૧૨ |
બેઇઝ શાખા સિવાય અન્ય શાખામાં રોકડ રૂપિયા જમા અથવા ઉધાર કરવામાં આવે તેવા સંજોગોમાં |
– |
તમામ ખાતેદાર ગ્રાહક માટે નિશુલ્ક |
૧૩ |
સર્વિસ ચાર્જ |
– |
રૂ.૫૦/- + જી.એસ.ટી .નિયમોનુસાર |
૧૪ |
ATM ટ્રાન્ઝેક્શન ચાર્જ |
– |
પ્રથમ ૪ (ચાર) ટ્રાન્ઝેક્શન ફ્રી ત્યારબાદ NPCI ના નિયમ મુજબ ફાયનાન્સીયલ તથા નોન ફાયનાન્સીયલ તથા નોન ટ્રાન્ઝેક્શન માટે ચાર્જ સીસ્ટમ દ્વારા વસુલ કરવામાં આવશે .(જી.એસ.ટી. સાથે ) |
૧૫ |
નવા ATM કાર્ડ માટે |
– |
પ્રથમ વખત રૂ.૧૦૦/- + જી.એસ.ટી નિયમોનુસાર |
૧૬ |
ચેકબુક ઈશ્યુ ચાર્જીસ |
– |
સેવિંગ કરન્ટ |
|
|
|
૧૫ પાના ની ચેકબુક રૂ.૪૫/- | રૂ. ૪૫/- + જી.એસ.ટી નિયમોનુસાર |
|
|
|
૩૦ પાના ની ચેકબુક રૂ.૯૦/- | રૂ.૯૦/- + જી.એસ.ટી નિયમોનુસાર |
|
|
|
૪૫ પાના ની ચેકબુક રૂ.૧૩૫/- | રૂ.૧૩૫/- + જી.એસ.ટી નિયમોનુસાર |
|
|
|
૯૦ પાના ની ચેકબુક રૂ.૨૭૦/- | રૂ.૨૭૦/- + જી.એસ.ટી નિયમોનુસાર |
|
|
|
નોંધ:- જો ગ્રાહકો દ્વારા ત્રિમાસિક ધોરણે ફક્ત ચાલુ ખાતામાં રૂ.૧૫.૦૦ લાખનું સરેરાસ બેલેન્સ જાળવી રાખે તો શાખા મેનેજર ત્રણ મહિનામાં આપેલી ચેક બુક ચાર્જ જે સીસ્ટમ દ્વારા લેવામાં આવેલ હોય તેની નવા ચાર્જ મુજબ એટલે કે ચેક રૂ.૨.૫૦ પૈસા લેખે ગણત્રી કરી વધારાની રકમ ખાતામાં પરત આપવાની રહેશે ઉદાહરણ :- ૧૫ પાનાની ચેક બુક હોય તો રૂ.૨૨૫/- ચેક બુક ઈશ્યુ ચાર્જ વસુલ કરવાનો રહેશે + જી.એસ.ટી નિયમોનુસાર |
૧૭ |
ઓપનીંગ બેલેન્સ ( નવું ખાતું ખોલવા માટે ) |
– |
સેવિંગ્સ ખાતામાં રૂ.૧૦૦૦/- અને ચાલુ ખાતામાં રૂ.૫૦૦૦/- |
૧૮ |
મંડળીઓને આપવામાં આવતી મધ્યમ મુદત તથા લાંબી મુદત લોન |
ખેતી વિષયક તથા બિન ખેતી વિષયક |
તપાસણી ફી લોનની રકમના ૦.૫૦% – વધુમાં વધુ રૂ.૧૦૦૦૦/- + જી.એસ.ટી નિયમોનુસાર |